પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં એક નોટિફિકેશન આવ્યું છે,જેમાં 3 પરીક્ષાઓમાં લાયકાત 12 પાસના બદલે ગ્રેજ્યુએશન થશે એવું જણાવાયું છે. અને આ માટેના નવા નિયમો ઘડવાનો ઉલ્લેખ છે. ત્યારે સૌને પ્રશ્ન થાય કે
- આ બિનસચિવાલય ક્લાર્ક પરિક્ષાના ફોર્મ ભરાઈ ગયા છે એનું શું ?
- શું તમામ ભરતીમાં લાગુ પડશે?
- શું 12 પાસને નહીં મળે સરકારી નોકરી ?
- ક્યારથી અમલ થાશે ?
- આ બાબત સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડીયો