ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી.બસમાં ડ્રાઇવરની ભરતી માટેની જાહેરાત આવી છે. જેની સંપૂર્ણ માહિતી અહી આપવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે અને પોતાની કારકિર્દી બનાવી શકે છે.
- કુલ જગ્યાઓ : 2249
- ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ : 12-7-2019 થી 11-8-2019
- ઓછામાં ઓછી લાયકાત : 10 પાસ
- પગાર : 10,000/- ફિક્સ (પાંચ વર્ષ )
- જાહેરાતની ફાઇલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો