ભારત સરકાર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા જઈ રહી છે. બદલાતા સમય સાથે તાલ મિલાવવા અને સમયની માંગને ધ્યાનમાં રાખીને સમયાંતરે શિક્ષણની નીતિમાં ફેરફાર થતા હોય છે.આવા જ કઈંક પ્રયત્ન રૂપે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 તૈયાર કરવામાં આવી છે.જેમાં સમિતિએ કરેલ ભલામણો આપેલી છે. જેના પાર સરકાર વિચારવિમર્શ કરી નવી શિક્ષણ નીતિ અમલમાં મુકશે. અહીં આ સમિતિએ તૈયાર કરેલ પ્રારૂપ ફાઈલ મુકવામાં આવી છે. જે તમે ડાઉનલોડ કરી શકો છો.