Uncategoriesન્યુઝીલેંડ દેશના જોવાલાયક સ્થળો જુઓ ઘર બેઠા | ગુજરાતીમાં માહિતી સાથે
11 Jul 2019
ન્યુઝીલેંડ દેશના જોવાલાયક સ્થળો જુઓ ઘર બેઠા | ગુજરાતીમાં માહિતી સાથે
નમસ્કાર મિત્રો, સામાન્ય રીતે આપણને બીજા દેશના સ્થળો કે કોઈ દેશ વિશે જાણવાનું અને જોવાનું બહુ ગમે છે.અહી ન્યુઝીલેંડ દેશના સ્થળો અને એ દેશ વિશે ગુજરાતીમાં માહિતી આપતો સૌપ્રથમ વિડીયો અહી આપની સામે મૂકી રહ્યો છુ.આપણાં બાળકોને આ ખાસ બતાવીએ -એને પણ ગમશે.