16 June 2019

બિનસચિવાલય ક્લાર્કની તૈયારી માટે ઉપયોગી વિડીયો | Binsachivalay Clerk Exam Video

આગામી ઓક્ટોબર માસમાં બિનસચિવાલય ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા આવી રહી છે તેની તૈયારી માટેના મારા કેટલાક વિડીયો અહી મૂકેલા છે,જે આ પરિક્ષા આપનારા ઉમેદવારોને ઉપયોગી બનશે.
  • પરિક્ષાની તૈયારી માટે કઈ બુક લેવી ?
આ પરિક્ષાની તૈયારી માટે બેસ્ટ બુક છે : લિબર્ટી પ્રકાશનની જૂન 2019 ની નવી આવૃતિ -જેમાં સિલેબસ અનુસાર તમામ ટોપીક + 31 મે સુધીનું કરંટ અફેર્સ +વન લાઇનર પ્રશ્નો +પ્રેક્ટિસ પેપર વગેરે 
ઘર બેઠા ઓનલાઈન મંગાવી શકો છો - કુરિયર ચાર્જ ફ્રી છે + 10 % Discount 
આ બુક ઓર્ડર કરવા અહી ક્લિક કરો 
ક્લિક કર્યા પછી Add to Cart - Check out -Billing Detail - Process to pay
પરિક્ષાની જાહેરાત વિશે
પરિક્ષાની તૈયારી માટે Video 
કમ્પ્યૂટરને લગતા વિડીયો 
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી વ્યાકરણ વિડીયો 
બેઝીક ગણિત વિડીયો 
PDF File Download
Model Question Paper  
Share This
Previous Post
Next Post

POPULAR POST