રાજ્યની પ્રાથમિક શાળામાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં હોય અને શાળાકીય સહાભ્યાસિક પ્રવૃતિ,નાવીન્યપૂર્ણ પ્રયોગો,સામાજિક યોગદાન વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય હોય તેમજ સમાજને ઉપયોગી બની રહે તેવા પ્રાથમિક શિક્ષક /મુખ્ય શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા બાબત સરકારશ્રી દ્વારા પરિપત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરેલ છે. જે નીચે આપેલ છે. ક્લસ્ટર દીઠ એક શિક્ષકને આ પ્રમાણપત્ર આપવામાં આવશે .