એકમ કસોટી બાબત પરિપત્ર 26.6.2019 આગામી 29 જૂનથી શરૂ થનારી એકમ કસોટી બાબત તા. 26.6.2019 ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે,જેમાં આ કસોટી સંચાલન અને કસોટી લખવા માટેની ઉત્તરવહી માટે સૂચનાઓ આપેલી છે. તે પરિપત્ર અહી મૂકવામાં આવેલ છે. એકમ કસોટી બાબત પરિપત્ર ડાઉનલોડ કરો Share This