પ્રાથમિક,માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં કામ કરતાં શિક્ષકોને તાલુકા ,જિલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવા બાબત 25.6.2019 ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર અને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.જેમાંઅગાઉનાવર્ષથી ચાલ્યા આવતા નિયમો અને પદ્ધતિમાં સુધારા કરવામાં આવ્યા છે.
- અનુભવ : તાલુકા કક્ષાએ અનુભવ 5 વર્ષ , જિલ્લા કક્ષાએ અનુભવ 10 વર્ષ ,રાજ્ય કક્ષાએ અનુભવ 15 વર્ષ ,
- પુરસ્કાર : તાલુકા કક્ષાએ 5000/- , જિલ્લા કક્ષાએ 15000/- અને રાજ્ય કક્ષાએ 51,000/-
- પસંદગી માટેનું ગુણાંકન પણ આ પરિપત્રમાં આપેલ છે.
- આ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે વિવિધ ઝોન પાડવામાં આવ્યા છે.
- આ પરિપત્ર ડાઉનલોડ કરો