30 Jun 2019

D.El.Ed (PTC)એડમિશન 2019 સંપૂર્ણ માહિતી | PTC Addmission 2019

ધોરણ 12 પછી 2 વર્ષનો કોર્ષ- પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટેની લાયકાત સ્વરૂપ કોર્ષ -જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.06-07-2019 છે.સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં -માહિતીના અભાવે ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા નથી,શેર કરવા જેવુ લાગે તો શેર કરજો
એડમિશન ફોર્મની સૂચના * ભરેલા ફોર્મ જમા કરવાના કેન્દ્રની યાદી * ફી * ઉંમરમર્યાદા *કોલેજનું લિસ્ટ વગેરે 
https://www.youtube.com/watch?v=00dEpbzUCm0

Share This
Previous Post
Next Post