ધોરણ 2 નિદાન કસોટી માટે રાજ્ય કક્ષાએથી ઉપચારાત્મક મટિરિયલ્સ જાહેર કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ તમે વર્ગમાં આસાનીથી કરી શકશો।ગણિતના વ્યવહારુ કોયડાઓ અને દાખલોની ઘણી બધી પેટર્ન આપેલી છે જેની સીધી પ્રિન્ટ આઉટ લઇ શકશો। વેકેશનમાં તમારા પરિવારના બાળકોને પણ ઉપયોગી બનશે