Uncategories45 व्यवसायकारो के नाम हिन्दी मे -Video| हमारे सहायक |
11 Apr 2019
45 व्यवसायकारो के नाम हिन्दी मे -Video| हमारे सहायक |
નાના બાળકોને હિન્દી શીખવવા માટે આ વિડીયો ઉપયોગી બનશે, આ વીડિયોમાં 45 જેટલા વિવિધ વ્યવસાયકારોના નામ હિન્દીમાં આપેલા છે,સાથે સાથે તેમને English માં શું કહેવાય એ પણ સ્પેલિંગ સાથે આપેલા છે,જે બાળકોના જ્ઞાનમાં । શબ્દભંડોળમાં વધારો કરશે। તો જુઓ આ વિડીયો