ગુજરાત સરકાર દ્વારા વંદે ગુજરાતની 16 ચેનલ પરથી શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થાય છે.આ 16 ચેનલ તમે દૂરદર્શનની ડીશમાં પણ જોઈ શકો છો અને Jio નંબર પર પણ જોઈ શકો છો.અહીં ધોરણ 5 થી 8 ની ચેનલ પર માર્ચ મહિનામાં પ્રસારિત થનારા કાર્યક્રમ/પાઠનું ટાઈમટેબલ PDF ફાઈલમાં મુકવામાં આવ્યું છે. આશા છે આપણે ઉપયોગી બનશે। રાજ્યની તમામ શાળાઓને ઉપયોગી બનશે।