માનવ સંસાધન વિકાસ મંત્રાલય -ભારત સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અમલીકરણ માટે સી.આર.સી. અને બી.આર.સી.અગત્યની કડી છે. આ બાબતને ધ્યાને લેતા તાજેતરમાં તા.28-2-2019 ના રોજ એક પરિપત્ર સાથે સાથે તેમની ફરજો ।ગાઇડલાઇન (Jobchart) નક્કી કરવામાં આવી છે. જે આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.કે ક્લસ્ટર કક્ષાએ સી.આર.સી તેમજ તાલુકા કક્ષાએ બી.આર.સી.ની શૈક્ષણિક અને વહીવટી બાબતોમાં તેમને શું કામગીરી કરવાની થાય છે..CRC/BRC Farjo Download PDF | CRC /BRC Farjo | CRC/BRC Kamgiri |