ધોરણ 10 ની પરીક્ષાના છેલ્લા દિવસોમાં ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી કેટલીક ફાઇલ્સ અહીં મુકવામાં આવી છે.બોર્ડની પરીક્ષામાં 1 ગુણની પણ કિંમત હોપ્ય છે ત્યારે આશા છે આ માહિતી કોઈકને ઉપયોગી બનશે। (સૌજન્ય : કલ્પેશભાઇ ચોટલીયા)
- ધોરણ 10 પરીક્ષા 2019 ટાઈમટેબલ
- ગુજરાતીમાં 2011 થી 2018 સુધીની પરીક્ષામાં પૂછાયેલા નિબંધ અને 2019 માટે Imp
- ગણિતમાં 2013 થી 2018 પૂછાયેલા ટૂંકા પ્રશ્નો અને MCQ પ્રશ્નો તેના જવાબ સાથે
- વિજ્ઞાનમાં 2013 થી 2018 પૂછાયેલા ટૂંકા પ્રશ્નો અને MCQ પ્રશ્નો તેના જવાબ સાથે
- ગણિત 2019 પરીક્ષા માટે IMP ડાઉનલોડ
- સંસ્કૃત 2015 બોર્ડમાં પૂછાયેલ MCQ પ્રશ્નો -જવાબ
- સંસ્કૃત 2016 બોર્ડમાં પૂછાયેલ MCQ પ્રશ્નો -જવાબ
- સંસ્કૃત 2017 બોર્ડમાં પૂછાયેલ MCQ પ્રશ્નો -જવાબ