પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં શિક્ષકની ભરતી માટે લાયકાત સ્વરૂપ TET 2 પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે.આ પરિક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે અગાઉના વર્ષમાં લેવાયેલ પરિક્ષાના પ્રશ્નપત્ર તેના સાચા જવાબ (Official Ans. Key) સાથે અહી મૂકવામાં આવ્યા છે,જેને ડાઉનલોડ કરી શકો છો. જે મિત્રો પ્રથમવાર આ પરીક્ષા આપી રહ્યા હોય એમના માટે આ પેપર ખૂબ જ ઉપયોગી સાબિત થાશે,કારણ કે આ પેપરમાં ક્યા વિભાગમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઇ શકે છે એની જાણકારી મળી રહેશે/