ધોરણ 3-4-5 અંગ્રેજી વિષય શિક્ષણ માટેની શિક્ષક આવૃતિ અહી મૂકવામાં આવી છે ,જે તમે ડાઉનલોડ કરી શકો છો.શૈક્ષણિક અભિમુખતા અંતર્ગત વર્ગશિક્ષણમાં ઉપયોગી બનશે. સી.આર.સી મોનિટરિંગ પત્રક્મા ખાસ ઉલ્લેખ છે કે ધોરણ 3-4 ના શિક્ષક પાસે અંગ્રેજી વિષય શિક્ષણ માટેની શિક્ષક આવૃતિ છે કે કેમ ? ત્યારે આ માટે તેમજ ધોરણ 3-4-5 અંગ્રેજી વિષય શિક્ષણ માટે એક્ટિવિટી અને તે વર્ગમાં સરળતાથી કેવી રીતે કરાવી શકાય તેની સમજ માટે આ ફાઇલ ખૂબ જ ઉપયોગી બનશે