તમે તમારા ફોટામાં રહેલ બેકગ્રાઉન્ડને આસાનીથી બદલાવી શકો છો. આ માટે તમારે ફોટોશોપ કે તેના જેવા અન્ય કોઈ સોફ્ટવેરના જાણકાર હોવાની જરૂર નથી,કે કોઈ વધારાની એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની જરુર નથી. બસ એક જ મિનિટમાં બેકગ્રાઉન્ડ ચેન્જ કેવી રીતે કરી શકાય એના વિશે ગુજરાતીમાં પ્રેક્ટિકલ માહિતી આ વીડિયોમાં આપેલ છે.
ફોટો ગમે ત્યાં પાડો અને બેકગ્રાઉન્ડ સેટ કરો મનપસંદ - કેવી રીતે કરશો ? જુઓ આ પ્રેક્ટિકલ વિડીયો