કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે સૌથી પહેલા જરૂરી બની જાય છે કે એ પરીક્ષાના અગાઉના વર્ષના પેપર જોઈ લેવા,જેનાથી આપણને ખ્યાલ આવે છે કે ક્યાં વિભાગમાંથી કેવા પ્રશ્નો પુછાઈ શકે છે.સીટેટ 2019 પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે અહીં 2018 માં લેવાયેલ પરીક્ષાના પેપર મુકવામાં આવેલ છે ,જે સૌને ઉપયોગી બનશે। આપ પેપરનું સોલ્યુશન મેળવવા માગતા હોય તો નીચે વીડિયો પણ આપેલ છે.
Question Paper Download PDF
Question Paper Download PDF