જો તમે CTET પરીક્ષામાં પેપર.2 આપવાના હોય અને Language 1 માં हिन्दी ભાષા સિલેક્ટ કરી હોય તો ગયા વર્ષે લેવાયેલ પરીક્ષાનું આ પેપર સોલ્યુશન જરૂર જુઓ,જેથી આપણે ખ્યાલ આવશે કે આ પેપરમાં પ્રશ્નોની રચના કેવી હોય છે ? જેથી આપને ખ્યાલ આવશે. આપના મિત્રોમાં Share કરો જે આ પરીક્ષા આપવાના છે.