૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ - રામન ઇફેક્ટ શું છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૮ ફેબ્રુઆરીએ જ શા માટે ઊજવવામાં આવે છે? આજના આ દિવસ સાથે ડૉ.સી.વી.રામનનું નામ જોડાયેલ છે.એમનું વિશેષ પ્રદાન છે.ગુજરાતીમાં વિસ્તૃત માહિતી સાથે સૌપ્રથમ વીડિયો -National Science Day Video in Gujarati Information | National Science Day Video by Puran Gondaliya | 28 February Video