વનવિભાગમાં વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) ભરતી માટેની પરીક્ષા ટૂંક સમયમાં લેવાનાર છે. ત્યારે આ પરીક્ષામાં ઉપયોગી બને એવા કેટલાક અગત્યના પ્રશ્નો વિડીયો ભાગ.2 માં અહી આવરી લીધા છે.આ પહેલા ભાગ.1 માં કેટલાક પ્રશ્નો મૂકેલા હતા એ પણ જો આપ જોવા માગતા હોય તો જોઈ શકો છો. આમાં આપેલ માહિતી ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તિકામાંથી લેવાયેલ છે.