Uncategoriesવનવિભાગમાં વનરક્ષક વર્ગ.3 ની ભરતી પરીક્ષા 2018 સંપૂર્ણ માહિતી
17 Nov 2018
વનવિભાગમાં વનરક્ષક વર્ગ.3 ની ભરતી પરીક્ષા 2018 સંપૂર્ણ માહિતી
તાજેતરમાં વનવિભાગમાં વનરક્ષક વર્ગ.3 ની 334 જગ્યાઓ માટેની ભરતી આવી છે.આ માટે જરૂરી પરીક્ષા માટે 14.11.2018 થી 28.11.2018 સુધી ઓનલાઈન ફોર્મ ભરાય છે.(લાયકાત - 12 પાસ ) જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપેલ છે.