નાના બાળકોને હિન્દી શીખવવા માટે સહાયક બને એ હેતુથી અહી इकारान्त શબ્દ મુકેલ છે.જેમાં બે-ત્રણ અને ચાર અક્ષરવાળા શબ્દોનો સમાવેશ કરેલ છે. હિન્દી વાંચન શીખવામાં મદદરૂપ થાય એવા ક્રમશ: વિડીયો મુકાતા રહેશે.આ વિડીયો કે.જી.થી ધોરણ ૪ સુધીના વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે.વિડીયો ગમે તો લાઈક આપશો.