8 Jul 2018

વૃદ્ધિ અને વિકાસ | TAT Exam Materials Video | TAT exam |TAT Vibhag-1 Video

માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક બંને વિભાગના શિક્ષક માટે લેવાનાર TAT પરીક્ષામાં વિભાગ.૧ નો સિલેબસ સમાન છે.ત્યારે આ વિભાગ.૧ ના એક ટોપિક વૃદ્ધિ અને વિકાસ વિશે અહી એક વિડીયો પ્રસ્તુત છે.જેમાં વૃદ્ધિ અને વિકાસ ની સમજૂતી અને સાથે સાથે MCQ માં પૂછાઈ શકે એવા નમૂનારૂપ પ્રશ્નો  પણ આપેલા છે.જે આપને તૈયારી કરવામાં ઉપયોગી સાબિત થશે.

Share This
Previous Post
Next Post