આજે તમે જોયું હશે કે હવે વોટ્સ એપ ગૃપમાં આવી સૂચના વારંવાર આવતી હોય કે કોઈએ બિનજરૂરી મેસેજ કરવા નહિ ,ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ મેસેજ ન કરવા -જેથી બીજા લોકો ડીસ્ટર્બ ન થાય.અત્યાર સુધી ગૃપમાં દરેક વ્યક્તિ મેસેજ કરી શકતા હતા,પરંતુ હવે વોટ્સ એપમાં કરો આ સેટિંગ,જેનાથી તમારા સિવાય |એડમીન સિવાય કોઈ પણ વ્યક્તિ ગૃપમાં મેસેજ નહિ કરી શકે.અને વારંવાર તમારે કોઈને સૂચના નહિ આપવી પડે.આ માટે કોઈ વધારાની બીજી એપલીકેશન નાખવાની જરૂર નથી,જુઓ આ પ્રેક્ટીકલ વિડીયો અને તમારા સગા સંબંધી અને મિત્રોમાં બધાને શેર કરી એમને પણ આ સેટિંગ વિશે માહિતગાર કરો.