રાજ્યની ખાનગી (ગ્રાન્ટ ઇન એઇડ ) અને સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષક માટેની જરૂરી લાયકાત એવી TAT પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે.આ વર્ષે આ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.સંભવિત જુલાઈ મહિનામાં આ પરીક્ષા લેવાશે.જેની વિગત નીચે મુજબ છે.વર્ષ ૨૦૧૭ માં જેમણે ફોર્મ ભરેલ છે એમણે ફોર્મ ભરવાના નથી.આવી સૂચના આ જાહેરાતમાં આપેલ છે.વધુ માહિતી આ જાહેરાતમાં છે,જેને વાંચી લેશો.ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઈટ પર તા.૧૨/૬/૨૦૧૮ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યેથી ભરી શકશો.
- ઓનલાઈન ફોર્મ તા.૧૨ /૬/ ૨૦૧૮ થી ૧૮/૬/૨૦૧૮
- પરીક્ષા તારીખ : સંભવિત જુલાઈ મહિનામાં
- અગાઉ તમે જો આ પરીક્ષાનું ફોર્મ ભરેલ હોય અને પરીક્ષાનું માધ્યમ બદલવા માગતા હોય તો ફરીથી નવું ફોર્મ ભરવાનું રહેશે.
- જાહેરાત ડાઉનલોડ કરો
- ઓજસ વેબસાઈટ માટે અહી ક્લિક કરો
- રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ માટે અહી ક્લિક કરો