13 Jun 2018

TAT Exam ૨૦૧૮ -થયેલા નવા સુધારા સાથે -આ પરીક્ષાની સંપૂર્ણ માહિતી Video

માધ્યમિક શાળાઓમાં શિક્ષક થવા માટેની જરૂરી લાયકાત એવી TAT Exam  માં આ વર્ષથી કેટલાક સુધારા થયા છે.જેની વિગતે માહિતી આ વિડીયોમાં આપેલી છે.ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮ જૂન છે.હાલ ફોર્મ ભરાવાનું ચાલુ છે.


Share This
Previous Post
Next Post