નમસ્કાર મિત્રો,ઘણા મિત્રોનો આ બાબત પ્રશ્ન હતો કે તમારું કોઈ ગૃપ હોય તો એડ કરશો ...આ માટે મેં અહી મારા વોટ્સ એપ ગૃપની લીંક અહી આપેલ છે,જેના પર આપ ક્લિક કરશો એટલે સીધા ગૃપમાં એડ થઇ શકશો.કોઈને રીક્વેસ્ટ કરવાની જરૂર નથી.આપ ચાહો તેને આ લીંક દ્વારા એડ કરી શકો છો.
મારા આ ગૃપમાં આપને મળશે. .....
દરરોજ એક પ્રેરક વાર્તા Mp૩ માં | અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | મારા દ્વારા બનાવવામાં આવતા નવા વીડિયોના અપડેટ્સ | બ્લોગ અપડેટ્સ | શૈક્ષણિક મટીરીયલ્સ વગેરે