મિત્રો,ગણિત વિષય વિશે મોટાભાગના વિદ્યાર્થીઓ કે શિક્ષકોની માનસિકતા એવી હોય છે કે વિષય અઘરો છે.પરંતુ જેટલો અઘરો માનીએ છીએ એટલો તો નથી જ......હા,શીખવવાની રીત અલગ હોઈ શકે છે.જો યોગ્ય રીતથી શીખવાય તો ગણિત આનંદદાયક વિષય બની શકે છે.અહી એક વિડીયો મૂકી રહ્યો છું,જેને જોઇને તમે કહેશો કે હા,ગણિત સાવ સહેલું છે.આપને વિનંતી છે કે આ વિડીયોની એક મિનીટ જોશો.ત્યાર પછી તમે આ વાત પર વિચારજો...
તમારા બાળકોને ગણિત શીખવવા માટે પણ આ વિડીયો ઉપયોગી બનશે.મારા મિત્ર અને માર્ગદર્શક એવા શ્રી બલદેવપરી સાહેબે આ વિડીયો બનાવેલ છે,જેના અન્ય ઘણા વિડીયો એમની યુટ્યુબ ચેનલ પર છે,જેમાંથી ધોરણ ૯-૧૦ -૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ આસાનીથી શીખી શકે છે.વિડીયો ગમે તો લાઈક આપી અમને પ્રોત્સાહન આપશો..