25 Jun 2018

TAT Vibhag 1 Video | Kelavni svarup | TAT વિભાગ.૧ કેળવણીના સ્વરૂપ સમજૂતી + MCQ Video

માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક બંને વિભાગના શિક્ષક માટે લેવાનાર TAT પરીક્ષામાં વિભાગ.૧ નો સિલેબસ સમાન છે.ત્યારે આ વિભાગ.૧ ના એક ટોપિક કેળવણીના સ્વરૂપ વિશે અહી એક વિડીયો પ્રસ્તુત છે.જેમાં કેળવણીના સ્વરૂપ ઔપચારિક શિક્ષણ અનેઅનૌપચારિક શિક્ષણની સમજૂતી અને સાથે સાથે MCQ માં પૂછાઈ શકે એવા નમૂનારૂપ પ્રશ્નો  પણ આપેલા છે.જે આપને તૈયારી કરવામાં ઉપયોગી સાબિત થશે.

વિભાગ.૧ ના અન્ય વિડીયો માટે અહી ક્લિક કરો 
Share This
Previous Post
Next Post