Navoday Vidyalaya Teachers Bharti | નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતી - સંપૂર્ણ માહિતી તાજેતરમાં થોડા દિવસ પહેલા જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતી વિશેની જાહેરાત મુકવામાં આવી છે,જેની છેલ્લી તારીખ ૨૮ જૂન છે.આ ભરતીની જાહેરાત વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આ વિડીયોમાં આપેલ છે.આશા છે કોઈકને ઉપયોગી બનશે. નવોદય વિદ્યાલયમાં ભરતી -વિડીયો જોવા અહી ક્લિક કરો ભરતી જાહેરાત | નોટીફીકેશન ફાઈલ ડાઉનલોડ કરો Share This