10 September 2019

વોટ્સ એપ ગૃપમાં જોઇન થવા માટેની લિંક | Join my Whats app Group

નમસ્કાર મિત્રો,
મારા બ્લોગની નિયમિત મુલાકાત લેવા બદલ આપનો આભાર. ઘણા મિત્રોના મેસેજ મળે છે કે આપનું કોઈ વોટ્સ એપ ગૃપ હોય તો એડ કરશો. ત્યારે આ માટે અહી નીચે ગૃપમાં જોઇન થવા માટેની લિન્ક આપી છે. પરંતુ પહેલા આટલું સમજી લેજો કે,
  • તમારા દરેક સવાલના જવાબ આપવા શક્ય નથી,માટે પર્સનલ મેસેજ કરશો નહિ.
  • આ ગૃપ હું ફક્ત અગત્યની કેટલીક શૈક્ષણિક માહિતી શેર કરવા માટે ચલાવું છું,નહીં કે તમારા સવાલોના જવાબ આપવા 
  • માટે વિચારીને જોઇન થશો. 
  • ગૃપમાં અન્ય કોઈ વ્યક્તિ મેસેજ કરી શકશે નહીં. 
  • બિનજરુરી એક પણ મેસેજ નહીં આવે. 
  • જો તમે પહેલેથી મારા કોઈ પણ ગૃપમાં જોડાયેલ હોય તો ફરી ન જોડાશો. 
2 પ્રકારના ગૃપ છે, : 
(1) સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતું ગૃપ : 
જેમાં સરકારશ્રી દ્વારા લેવાતી વિવિધ  પરીક્ષાઓને લગતી માહિતી |  જાહેરાત | પરિણામ | નવા વિડીયો અપડેટ્સ | પરીક્ષાલક્ષી મટીરિયલ્સ PDF વગેરે - .

( જો ગૃપ ફૂલ બતાવે તો બીજા દિવસે પ્રયત્ન કરવો. )
(2) સરકારી પ્રાથમિક શિક્ષકોનું ગૃપ : 
જેમાં સરકારી પ્રાથમિક શિક્ષકોને લગતી માહિતી | નવા પરીપત્રો | સરકારશ્રીની સૂચનાઓ | મારા નવા વિડીયોના અપડેટ્સ | પ્રેરક વાર્તા Mp૩ વગેરે નિયમિત મળતા રહેશે. 
 ( જો ગૃપ ફૂલ બતાવે તો બીજા દિવસે પ્રયત્ન કરવો.)
Share This
Previous Post
Next Post