Uncategoriesમાસિક આયોજન ૨૦૧૮-૧૯ | Monthly Planing std.1 to 8 New
9 Jun 2018
માસિક આયોજન ૨૦૧૮-૧૯ | Monthly Planing std.1 to 8 New
વર્ષ ૨૦૧૮ - ૧૯ નું ધોરણ ૧ થી ૮ નું વિષયવાર અને માસવાર આયોજન અહી મુકવામાં આવ્યું છે.જેમાં તાજેતરમાં આ વર્ષથી બદલાયેલ ગણિત અને વિજ્ઞાનના નવા પાઠ્યક્રમને આવરી લેવાયો છે.આશા છે આપ સૌને ગમશે. અન્ય શિક્ષક મિત્રોને શેર કરશો .