ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ કઠીન વિષયોનું શિક્ષણ ઘર બેઠા મેળવી શકે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા વંદે ગુજરાતની 16 ચેનલ પર કાર્યક્રમો પ્રસારિત થાય છે.જેને તમે હવે તમારા મોબાઈલમાં પણ જોઈ શકો છો.કેવી રીતે જોઈ શકાય એમની પ્રેક્ટીકલ સ્ટેપ બાય સ્ટેપ રીત અ વિડીયોમાં આપેલ છે.આ સિવાય ડીગ્રી અને ડીપ્લોમાં ટેકનીકલ શિક્ષણ વિશેના પણ પાઠ આ ચેનલ પર પ્રસારિત થાય છે,ધોરણ ૧૦ -૧૧- ૧૨ ના વિદ્યાર્થીઓના વાલીઓ આ ખાસ જુએ - આ ચેનલ પર ગુજરાત સરકાર દ્વારા વિશેષ તજજ્ઞ દ્વારા પાઠ પ્રસ્તુત થાય છે. -
- મોબાઈલમાં કેવી રીતે જોઈ શકાય ? આ વિડીયો જોવા અહી ક્લિક કરો.
- ચેનલમાં આવનાર પાઠનું ટાઈમટેબલ ડાઉનલોડ કેવી રીતે કરશો ?