ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ કઠીન વિષયોનું શિક્ષણ ઘર બેઠા મેળવી શકે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા વંદે ગુજરાતની 16 ચેનલ પર કાર્યક્રમો પ્રસારિત થાય છે.જેને તમે હવે તમારા મોબાઈલમાં પણ જોઈ શકો છો.આ ચેનલ પર ક્યા દિવસે ક્યા વિષયના પાઠ પ્રસારિત થાય છે ?એ માટે તમે એક મહિનાનું ટાઈમટેબલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો.એમના માટે જુઓ આ વિડીયો