વોટ્સએપથી કોઈ પણ વ્યક્તિના બેંક ખાતામાં પૈસા મોકલી શકો છો. જુઓ વિડીયો.હવે વોટ્સ એપની મદદથી તમે કોઈ પણ વ્યક્તિને ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. આ માટે સામેની વ્યક્તિના બેંક ખાતાની કોઈ પણ વિગતની જરૂર નથી.તેમ છતાં સામેની વ્યક્તિના ખાતામાં સીધા પૈસા જમા થઇ જશે. એકદમ આસાન છે. પૈસા જમા કરવા હવે બેંક જવાની જરૂર નથી..