શું તમે સરકારી નોકરીની ભરતી માટેની કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ? તો આ વીડિયો આપને ખૂબ જ ઉપયોગી બનશે.તાજેતરમાં એપ્રિલમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સને લગતા ખૂબ જ અગત્યના ૪૦ પ્રશ્નો – જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરિક્ષામા પૂછાઈ શકે છે.કરંટ અફેર્સ ૨૦૧૮ | જનરલ નોલેજ | સાંપ્રત પ્રવાહો કે રમતગમત વિભાગમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે.