રાજ્યના ગણિત -વિજ્ઞાનના શિક્ષકો માટે સમર્થ ટીચર ઓનલાઈન તાલીમમાં જે યાદી તૈયાર થઇ છે એમાં કેટલાક શિક્ષક મિત્રોને પ્રશ્નો હતા,જેમ કે તમારો વિષય ગણિત વિજ્ઞાન નથી ,છતાં તમારું નામ તાલીમની યાદીમાં હોય તો તમે સુધારી શકો છો.| પ્રોફાઈલ અપડેટ કરવામાં કોઈ માહિતી સુધારવા માગો છો ? તો સુધારી શકો છો.એના માટે ભાગ.૩ વિડીયો જુઓ