હાલ રાજ્યના ગણિત-વિજ્ઞાનના શિક્ષકો માટે IIM અમદાવાદના સહયોગથી સર્વ શિક્ષા અભિયાન દ્વારા સમર્થ ટીચર ઓનલાઈન તાલીમનું આયોજન થયેલ છે.જેમાં પહેલા તબક્કામાં પસંદ થયેલ ગૃપ A અને B ના શિક્ષકોને સૌપ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.રજીસ્ટ્રેશન પછી શિક્ષકો ઓનલાઈન તાલીમ લઇ શકશે. આ ઓનલાઈન તાલીમ કેવી રીતે લેવાની છે? શું કરવાનું છે? જુઓ આ પ્રેક્ટીકલ વિડીયો - નીચે આપેલ લીંક પર ક્લિક કરો .