નમસ્કાર મિત્રો,
આજકાલ ઘણા મિત્રો યુટ્યુબ ચેનલ બનાવી વિડીયો અપલોડ કરી રહ્યા છે.જો તમારી કોઈ યુટ્યુબ ચેનલ હોય અથવા તો તમે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે ઉપયોગી છે,યુટ્યુબ તરફથી મોનેટાઈઝ માટે ૨૦૧૮ ના નવા નિયમો જાણવા જરૂરી છે.યુટ્યુબ પોલીસી ૨૦૧૮ ગુજરાતીમાં જુઓ આ વિડીયોમાં
- Youtube Monetization New Rules 2018 Video
- યુટ્યુબ ચેનલ વિશેના મારા અન્ય તમામ વિડીયો માટે અહી ક્લિક કરો