12 Apr 2018

ફક્ત ગાડી નંબર પરથી તે વાહનની વિગત ઓનલાઈન જુઓ -Video

આપ કોઈ ગાડીના નંબર પરથી જે તે વાહનની અને વાહનમાલિકની  સામાન્ય માહિતી ઓનલાઈન જોઈ શકો છો.જેમ કે તે ગાડી કોના નામ પર રજિસ્ટર છે ?  સાથે સાથે રજીસ્ટ્રેશન તારીખ / ચેસીસ નંબર /ગાડીનો પ્રકાર /કંપનીનું નામ /એન્જીન નંબર જેવી માહિતી આસાનીથી મેળવી શકો છો.કેવી રીતે જોઈ શકાય ? એના માટે જુઓ આ વિડીયો



  
Share This
Previous Post
Next Post