યુજીસી દ્વારા યોજાતી SET પરીક્ષા આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ માં ગુજરાતમાં લેવાશે.ઓનલાઈન ફોર્મ તા.૦૯-૪-૨૦૧૮ થી ૧૫-૫-૨૦૧૮ સુધી ભરાશે.આ વર્ષે આ પરીક્ષામાં ઘણા ફેરફાર થયા છે. કુલ બે જ પેપર હશે,અને એમાં MCQ પ્રકારના પ્રશ્નો ; પરીક્ષા કેન્દ્રો પણ નવા ઉમેરાયા છે ,જેમ કે જૂનાગઢ ,પાટણ ,વલ્લભ વિદ્યાનગર વગેરે -- પરીક્ષા વિશે , લાયકાત ,ફી ,સિલેબસ,હોલટીકીટ ,પરીક્ષાના ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ /નિયમો વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જુઓ વિડીયોમાં - વિડીયો ગમે તો નીચે લાઈક બટન પર ક્લિક કરી સહકાર આપશો. વિડીયો જોવા અહી ક્લિક કરો અથવા નીચે લીક પર