27 Apr 2018

SBI એકાઉન્ટ સ્ટેટમેન્ટ ડાઉનલોડ PDF | SBI Anywhere Mobile App

SBI Anywhere મોબાઈલ એપમાંથી છેલ્લા 1 વર્ષ સુધીનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો ઘર બેઠા PDF File માં - જુઓ આ પ્રેક્ટીકલ Video
જો તમે તમારા પર્સનલ રેકોર્ડ માટે કે લોન માટે SBI એકાઉન્ટનું છેલ્લા ૧ વર્ષનું સ્ટેટમેન્ટ મેળવવા માગતા હોય તો હવે બેંક જવાની જરૂર નથી,તમારા મોબાઈલમાંથી જ સ્ટેટમેન્ટની PDF ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.


Share This
Previous Post
Next Post