સામાન્ય રીતે વોટ્સ એપમાં કોઈને પણ મેસેજ કરવા માટે એમના નંબર સેવ કરવા પડે છે ત્યારબાદ જ આપણે તેને મેસેજ કરી શકીએ છીએ.પરંતુ હવે વોટ્સ એપમાં મેસેજ કરો,નંબર સેવ કર્યા વગર | વોટ્સ એપમાં કોઈ પણને મેસેજ કરવા માટે નંબર સેવ કરવાની જરૂર નથી.જુઓ આ પ્રેક્ટીકલ વિડીયો