શિક્ષણ વિભાગ દ્વારા પાઠ્યપુસ્તકમંડળની વેબસાઈટ પર ગુજરાતી અને ઈંગ્લીશ મીડીયમ બંનેના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ પાઠ્યપુસ્તકો PDF ફાઈલમાં મુકેલા છે.જેને તમે મોબાઈલમાં સેવ કરી શકો છો.તાજેતરમાં નવા બદલાયેલા પુસ્તકો પણ અહીંથી સેવ કરી શકો છો.તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી આ વિડીયો