નમસ્કાર મિત્રો,
સપ્ટેમ્બર ૨૦૧૧ માં પોરબંદર જીલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક થઇ અને મને મારા જીવનમાં એક નવી દિશા મળી.કોઈએ સાચું જ કહ્યું છે કે, " ઊડવું છે એને ગગન મળી રહે છે."નોકરીમાં જોડાયાના માત્ર 5 વર્ષમાં રાષ્ટ્રપતિ એવોર્ડ સુધીની સફરને મેં એક વીડિયોમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.અન્ય લોકોને પણ પ્રેરણા મળે એ હેતુથી મારી વાત -મારી યાત્રા આપની સામે પ્રસ્તુત કરું છું.અંતે એટલું ચોક્કસ કહીશ કે "મહેનતનું ફળ જરૂર મળે છે,ક્યારેક વહેલું તો ક્યારેક મોડું. - પ્રયત્નો છોડવા નહિ."

આ વીડિયો જોવા માટે નીચે આપેલ લીંક પર અથવા નીચેના ફોટા પર ક્લિક કરો.