તમે ઈચ્છતા હોય કે તમારા મોબાઈલની કોઈ
પણ એપ તમારા સિવાય કોઈ ન ખોલે તો આ એપ્લીકેશનને પાસવર્ડ આપી શકો છો.આપણે નાના બાળકોને જ્યારે મોબાઈલ આપીએ
છીએ ત્યારે આપણી કેટલીક એપમાં પાસવર્ડ હોય એ આવશ્યક છે.જેનાથી ભૂલથી પણ ટચ થઇ જાય તો એ ખુલશે નહિ.ચાર્જમાં મોબાઈલ
હશે તો પણ તમે બેફીકર રહેશો.