જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાએ ધોરણ 7 અને 8 એમ બે નોડલ શિક્ષકને
નિયુક્ત કરવાના છે,જેમણે જ્ઞાનકુંજ વર્ગના નિયમિત ઉપયોગ વિશેની
માહિતી દરરોજ ઓનલાઈન સબમિટ કરવાની હોય છે.તો નોડલ શિક્ષકનું લોગીન અને
આચાર્યશ્રીનું લોગીન -પાસવર્ડ અલગ રહેશે. નોડલ શિક્ષકે ક્યા યુઝરનેમ અને પાસવર્ડથી
લોગીન થવું અને ઓનલાઈન રીપોર્ટ કેવી રીતે કરાય એની માહિતી આ વીડિયોમાં આપેલ છે.