ચિત્રો અમૂર્ત છે,પરંતુ આજે ટેકનોલોજીની મદદથી ચિત્રોને જીવંત બનાવી
શકો છો.બાળકોને બહુ જ ગમશે.તમે ઘરે પણ તમારા બાળકો સામે મોબાઈલની મદદથી કરી શકો
છો..દા.ત.પક્ષીનું ચિત્ર હોય તો જીવંત પક્ષીની જેમ કાગળ પર ચાલતું હોય એમ
દેખાશે.એક નવીનતમ પ્રવૃત્તિ – જે બાળકો માટે આનંદદાયી બની રહેશે. તો આ કેવી રીતે
કરશો? એના વિશે સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથે જુઓ પ્રેક્ટીકલ વીડિયો...આ વીડિયો જોવા માટે નીચે આપેલ ઈમેજ પર ક્લિક કરો અથવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો.