જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાએ જ્ઞાનકુંજ વર્ગના
નિયમિત ઉપયોગ વિશેની માહિતી (Daily
Activity ) દરરોજ ઓનલાઈન સબમિટ કરવાની હોય છે.જે હવે તમે જ્ઞાનકુંજની
ઓફીસિયલ મોબાઈલ એપ્લીકેશનની મદદથી તમારા જ મોબાઈલમાંથી આસાનીથી ફક્ત 2 મીનીટમાં
ઓનલાઈન રીપોર્ટ સબમિટ કરી શકો છો.સાથે સકસેસ સ્ટોરી /ફોટો કે વીડિયો પણ આસાનીથી
મોકલી શકો છો.આ રીપોર્ટીંગ કેવી રીતે કરશો ? એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વીડિયોમાં આપેલ છે.